કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નમસ્તે (NAMASTE) યોજના ક્યું/ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? એક પણ નહીં આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપેલ બંને એક પણ નહીં આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ક્યા વર્ષ સુધીમાં ભારતને ઊર્જા સ્વતંત્ર બનાવવા માટે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોજન મિશન હાથ ધરવામાં આવ્યું છે ? 2070 2047 2030 2035 2070 2047 2030 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? આયુષ્માન ખુરાના રણબીર કપૂર અમિતાભ બચ્ચન અક્ષયકુમાર આયુષ્માન ખુરાના રણબીર કપૂર અમિતાભ બચ્ચન અક્ષયકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ? પંચમહાલ બનાસકાંઠા નર્મદા વલસાડ પંચમહાલ બનાસકાંઠા નર્મદા વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય મહિલા દિવસ (National Women's Day) ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP