કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF) ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? અક્ષયકુમાર આયુષ્માન ખુરાના રણબીર કપૂર અમિતાભ બચ્ચન અક્ષયકુમાર આયુષ્માન ખુરાના રણબીર કપૂર અમિતાભ બચ્ચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ભરતપુર પક્ષી અભયારણ્ય ક્યા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઝોંગશિંગ-26 (Zhongxing-26) ઉપગ્રહ લૉન્ચ કર્યો ? જાપાન સિંગાપુર ચીન ફ્રાન્સ જાપાન સિંગાપુર ચીન ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતની સુપ્રીમ કોર્ટના 73મા સ્થાપના દિવસે મુખ્ય અતિથિ ક્યા દેશના મુખ્ય ન્યાયાધીશ છે ? સિંગાપુર ભૂટાન બાંગ્લાદેશ નેપાળ સિંગાપુર ભૂટાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ યુનાની દિવસ (World Unani Day) ક્યારે મનાવાય છે ? 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી 9 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 11 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) આંતરરાષ્ટ્રીય માનવ બંધુત્વ દિવસ (International Day of Human Fraternity) ક્યારે મનાવાય છે ? 12 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 6 ફેબ્રુઆરી 4 ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP