કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ બ્લેક રાઈનોની લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે દક્ષિણ આફ્રિકાના પ્રયત્નોને સમર્થન આપવા માટે વન્યજીવ સંરક્ષણ બોન્ડ (WCB) જારી કર્યા ? FAO વર્લ્ડ બેંક UNICEF ADB FAO વર્લ્ડ બેંક UNICEF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાય છે ? 17 જાન્યુઆરી 15 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 17 જાન્યુઆરી 15 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? જાપાન ઈંગ્લેન્ડ સર્બિયા સ્વિત્ઝર્લેન્ડ જાપાન ઈંગ્લેન્ડ સર્બિયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આવાસીય ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 6 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 6 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP