કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સર્બાનંદ સોનોવાલે ક્યા શહેરમાં લોજિસ્ટિક્સ, વોટરવેઝ અને કોમ્યુનિકેશન સ્કૂલનું ઉદ્ઘાટન કર્યું ?

અગરતલા
અમદાવાદ
ચેન્નાઈ
હજીરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું.
એક પણ નહીં
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023ની થીમ G20 દેશો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) ક્યારે મનાવાય છે ?

11 જાન્યુઆરી
11 ડિસેમ્બર
11 ઓક્ટોબર
11 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP