કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? ITBP CISF CRPF BSF ITBP CISF CRPF BSF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત પઢો પરદેશ યોજના બંધ કરવામાં આવી ? લઘુમતી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં 17મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી ઈન્દોર પુણે હૈદરાબાદ નવી દિલ્હી ઈન્દોર પુણે હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? અગરતલા મુંબઈ ચેન્નાઈ શિલોંગ અગરતલા મુંબઈ ચેન્નાઈ શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે યુનાઈટેડ નેશન્સ ફેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કયા વર્ષ સુધીમાં કાર્બન તટસ્થ બનવા માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરી ? 2030 2037 2047 2027 2030 2037 2047 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP