કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે પ્રહરી (Prahari) એપ લૉન્ચ કરાવવામાં આવી ? CRPF CISF BSF ITBP CRPF CISF BSF ITBP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 23મી નેશનલ સ્કાય ચેમ્પિયનશિપમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો ? અનાહતસિંહ ચાહત અરોરા ફલક મુમતાઝ સ્વસ્તિસિંહ અનાહતસિંહ ચાહત અરોરા ફલક મુમતાઝ સ્વસ્તિસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બલ્લવપુર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? બિહાર ૫.બંગાળ ઝારખંડ ઉત્તરાખંડ બિહાર ૫.બંગાળ ઝારખંડ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? જાપાન ચીન દ.કોરિયા સિંગાપુર જાપાન ચીન દ.કોરિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશે કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડોમેસ્ટિક કાર્ડ યોજના Afrigo શરૂ કરી ? નાઈજીરિયા મોરોક્કો કેન્યા દ.આફ્રિકા નાઈજીરિયા મોરોક્કો કેન્યા દ.આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સ્થાનિક રીતે સદાંગમન તરીકે જાણીતી બતકની દુર્લભ પ્રજાતિ ગ્રેટર સ્કૂપ 94 વર્ષ બાદ ક્યા રાજ્યના વિષ્ણુપુર જિલ્લામાં સ્થિત લોટક સરોવરમાં જોવા મળી ? આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર મેઘાલય મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP