કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ચૂંટણી આયોગે મૈથિલી ઠાકુરને ક્યા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે નિયુક્ત કર્યા ?

બિહાર
ઉત્તર પ્રદેશ
હરિયાણા
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા શહેરમાં પરંપરાગત ‘ચેરચેરા' મહોત્સવ મનાવાયો ?

નાગપુર (મહારાષ્ટ્ર)
રાયપુર (છત્તીસગઢ)
રાઉરકેલા (ઓડિશા)
હૈદરાબાદ (તેલંગાણા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP