કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થાએ સોવેરીન ગ્રીન બોન્ડ જારી કરવા માટે સૂચક કેલેન્ડરની જાહેરાત કરી ? RBI નીતિ આયોગ SEBI NSE RBI નીતિ આયોગ SEBI NSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 2022ના પદ્મશ્રી પુરસ્કાર જીતનારા સમાજસેવી પ્રભાબેન શાહનું નિધન થયું, તેમનો જન્મ ક્યા થયો હતો ? વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ચીખલી (વલસાડ) ભરૂચ વાંસદા (નવસારી) બારડોલી (સુરત) ચીખલી (વલસાડ) ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે જાતિ આધારીત વસતી ગણતરી શરૂ કરી ? ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ? નવી દિલ્હી કોલકાતા રાઉલકેલા મુંબઈ નવી દિલ્હી કોલકાતા રાઉલકેલા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કઈ સંસ્થા ગ્લોબલ રિસ્ક્સ રિપોર્ટ 2023 પ્રકાશિત કરે છે ? એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ એશિયન ડેવલપમેન્ટ બેંક વર્લ્ડ બેંક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઈકોનોમિક ફોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) છત્તીસગઢ, રાજસ્થાન અને પંજાબ બાદ ક્યા રાજ્યે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS) ચાલુ કરી ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક હિમાચલ પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP