કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતીય રેલવે મંત્રાલયે યુનાઈટેડ નેશન્સ ફેમવર્ક કન્વેન્શન ઓન કલાઈમેટ ચેન્જ (UNFCCC) માટે દેશની પ્રતિબદ્ધતાના ભાગરૂપે કયા વર્ષ સુધીમાં કાર્બન તટસ્થ બનવા માટેની યોજનાની રૂપરેખા તૈયાર કરી ? 2037 2047 2027 2030 2037 2047 2027 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ અને G20 સમિટ પહેલા 100 દિવસનું UP ગ્લોબલ સિટી અભિયાન શરૂ કર્યું ? ઉત્તર પ્રદેશ હરિયાણા કર્ણાટક મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? જાપાન ચીન દ.કોરિયા સિંગાપુર જાપાન ચીન દ.કોરિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા દેશે બેલારુસ લશ્કરી એરફિલ્ડમાં સંયુક્ત લશ્કરી કવાયત શરૂ કરી ? વનુઆતુ નોર્વે રશિયા તાજિકિસ્તાન વનુઆતુ નોર્વે રશિયા તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો ચોથો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર દેશ ક્યો છે ? રશિયા ઈંગ્લેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ઈંગ્લેન્ડ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલ ચલાવવા પર અસ્થાયી પ્રતિબંધ લાગડ્યો ? મહારાષ્ટ્ર ચંડીગઢ દિલ્હી પુડુચેરી મહારાષ્ટ્ર ચંડીગઢ દિલ્હી પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP