કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત પઢો પરદેશ યોજના બંધ કરવામાં આવી ? લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય લઘુમતી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ (International Day of the Girl Child) ક્યારે મનાવાય છે ? 11 ઓક્ટોબર 11 નવેમ્બર 11 ડિસેમ્બર 11 જાન્યુઆરી 11 ઓક્ટોબર 11 નવેમ્બર 11 ડિસેમ્બર 11 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) મેટાવર્સમાં પ્રવેશ કરનારું પ્રથમ રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ફેડરેશન ક્યું બન્યું ? એકપણ નહીં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા હૉકી ઈન્ડિયા BCCI એકપણ નહીં ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા હૉકી ઈન્ડિયા BCCI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? ઈંગ્લેન્ડ સર્બિયા સ્વિત્ઝર્લેન્ડ જાપાન ઈંગ્લેન્ડ સર્બિયા સ્વિત્ઝર્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યનો કોલ્લમ જિલ્લો ભારતનો પ્રથમ સંવિધાન સાક્ષર જિલ્લો બન્યો ? તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા તમિલનાડુ કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્કોપ ફોર મેનસ્ટ્રીમિંગ આયુર્વેદ રિસર્ચ ઈન ટીચિંગ પ્રોફેશનલ્સ (SMART) કાર્યક્રમ શરૂ કર્યો ? સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન આયુર્વેદિક સાયન્સીઝ (CCRAS) એક પણ નહીં નેશનલ મિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) આપેલ બંને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઈન આયુર્વેદિક સાયન્સીઝ (CCRAS) એક પણ નહીં નેશનલ મિશન ફોર ઈન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM) આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP