કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ઓનલાઈન ગેમિંગ માટે ભારતનું પ્રથમ સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માર્ચ 2023 સુધીમાં ક્યા સ્થાપવામાં આવશે ? અગરતલા શિલોંગ મુંબઈ ચેન્નાઈ અગરતલા શિલોંગ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) પ્રથમ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો ક્યા શહેરમાં યોજાયો હતો ? બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ અમદાવાદ બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ? રશિયા ફ્રાન્સ UK નોર્વે રશિયા ફ્રાન્સ UK નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાન્યુઆરી 2023થી એશિયા પેસિફિક પોસ્ટલ યુનિયન (APPU)નું નેતૃત્વ ક્યા દેશને સોપવામાં આવ્યું છે ? નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) જાપાન સાથે પારસ્પરિક પહોંચ સમજૂતી (Reciprocal Access Agrement) કરનારો પ્રથમ યુરોપિયન દેશ ક્યો છે ? સ્વીડન ફ્રાન્સ જર્મની UK સ્વીડન ફ્રાન્સ જર્મની UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? જાપાન દ.કોરિયા સિંગાપુર ચીન જાપાન દ.કોરિયા સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP