કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ પ્રથમવાર વિજેતા બની ? થાઈલેન્ડ મલેશિયા માલદીવ શ્રીલંકા થાઈલેન્ડ મલેશિયા માલદીવ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈન્ટરસ્ટેટ ચેક પોસ્ટ માટે કેશલેસ પેમેન્ટ સુવિધા શરૂ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ બિહાર કેરળ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરાયું ? અમરાવતી જયપુર પોર્ટબ્લેર કવરત્તી અમરાવતી જયપુર પોર્ટબ્લેર કવરત્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ આસામ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વનું સૌથી મોટું ઓફિસ કોમ્પ્લેક્સ ડાયમંડ બોર્સ ક્યા શહેરમાં બની રહ્યું છે ? મુંબઈ બેંગલુરુ અમદાવાદ સુરત મુંબઈ બેંગલુરુ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP