કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેત૨માં કઈ સ્પેસ રિસર્ચ એજન્સીએ CEERS 1019 નામની ગેલેક્સીમાં સૌથી દૂર સક્રિય સુપરમેસિવ બ્લેક હોલની ઓળખ કરી ? NASA ISRO ESA ROSCOSMOS NASA ISRO ESA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એનર્જી ટ્રાન્ઝિશન ઈન્ડેક્સ 2023માં ભારતનો ક્રમ કેટલામો છે ? 100 67 84 34 100 67 84 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા સશક્ત મહિલા રીન યોજના લૉન્ચ કરી ? ગોવા હિમાચલ પ્રદેશ કર્ણાટક ઉત્તરાખંડ ગોવા હિમાચલ પ્રદેશ કર્ણાટક ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ? હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ક્યા રાજ્યમાંથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા ? કર્ણાટક ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP