કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેત૨માં કઈ સ્પેસ રિસર્ચ એજન્સીએ CEERS 1019 નામની ગેલેક્સીમાં સૌથી દૂર સક્રિય સુપરમેસિવ બ્લેક હોલની ઓળખ કરી ? ESA NASA ROSCOSMOS ISRO ESA NASA ROSCOSMOS ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા શહેરમાં અક્ષર રિવર ક્રૂઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ ભોપાલ સુરત કોચીન અમદાવાદ ભોપાલ સુરત કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાના ક્યા જહાજે જકાર્તામાં ઈન્ડોનેશિયાની નૌસેના સાથે દ્વિપક્ષીય સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો ? આપેલ બંને INS સહ્યાદ્રી એક પણ નહીં INS કોલકાતા આપેલ બંને INS સહ્યાદ્રી એક પણ નહીં INS કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ (International Day of Cooperatives) ક્યારે મનાવાય છે ? 2 જુલાઈ 6 જુલાઈ 11 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 6 જુલાઈ 11 જુલાઈ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રેલવે ઝોન દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ (ABSS) શરૂ કરવામાં આવી ? ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોત્તર રેલવે પશ્ચિમ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? WTO વર્લ્ડ બેંક UNDP UNCTAD WTO વર્લ્ડ બેંક UNDP UNCTAD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP