કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ ઈન્ટરનેશનલ ક્વૉન્ટમ કોમ્યુનિકેશન કોન્કલેવનું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી જયપુર પુણે મુંબઈ નવી દિલ્હી જયપુર પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ રેડિયો પ્લેટફોર્મનું નામ શું છે ? RadioChat RadioGPT AIRadio FuturiAI RadioChat RadioGPT AIRadio FuturiAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી (PFRDA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પ્રકાશ મલ્હોત્રા મહિમા મિશ્રા દીપક મોહંતી રાજેશ શુક્લા પ્રકાશ મલ્હોત્રા મહિમા મિશ્રા દીપક મોહંતી રાજેશ શુક્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની પ્રથમ ક્લોન દેસી ગિર માદા ગાયનું નામ શું છે ? માયા ગંગા અપ્સરા ૫મુના માયા ગંગા અપ્સરા ૫મુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓના નેતૃત્વમાં સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છોત્સવ’ શરૂ કર્યું ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP