સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર IFRS એટલે ___ આપેલ પૈકી એક પણ નહીં Internal Financial Reporting Statements. International Functional Reporting Standards. International Financial Reporting Standards. આપેલ પૈકી એક પણ નહીં Internal Financial Reporting Statements. International Functional Reporting Standards. International Financial Reporting Standards. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતીય હિસાબી ધોરણ નં. 2 મુજબ માલસ્ટોકનું મૂલ્યાંકન નીચે પૈકી કેવી રીતે કઈ પદ્ધતિએ કરવું જોઈએ. પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે પડતરની ફોર્મ્યુલા મુજબ બજાર / ઉપજ કિંમતે પડતર / મૂળ કિંમતે પડતર કે ચોખ્ખું ઉપજ મૂલ્ય: બેમાંથી જે ઓછુ હોય તે કિંમતે પડતરની ફોર્મ્યુલા મુજબ બજાર / ઉપજ કિંમતે પડતર / મૂળ કિંમતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર NRV એટલે શું ? ચોખ્ખું મહેસુલી મૂલ્ય ચોખ્ખું ઉપજવાપાત્ર મૂલ્ય નીલ રેવન્યુ વેલ્યુ નોન રેવન્યુ વેલ્યુ ચોખ્ખું મહેસુલી મૂલ્ય ચોખ્ખું ઉપજવાપાત્ર મૂલ્ય નીલ રેવન્યુ વેલ્યુ નોન રેવન્યુ વેલ્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કાચા માલને તૈયાર માલમાં પરિવર્તિત કરવા જે ખર્ચ થાય તેને ___ કહે છે. કાચા માલની પડતર તૈયાર માલની પૂર્વપડતર રૂપાંતરિત પડતર પરિવર્તન પડતર કાચા માલની પડતર તૈયાર માલની પૂર્વપડતર રૂપાંતરિત પડતર પરિવર્તન પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી વટાવ, રિબેટ વગેરે ખરીદીની પડતર ગણતી વખતે બાદ થાય છે ઉમેરાય છે મહત્વની પડતર છે ધ્યાનમાં લેવાય છે બાદ થાય છે ઉમેરાય છે મહત્વની પડતર છે ધ્યાનમાં લેવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP