શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'થેપાડું' કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું કાણ સમયે માથે મૂકવાનું સફેદ વસ્ત્ર હાથથી સીવેલી બાળકને સુવાડવાની ગોદડી ગામઠી લોકોને ખભે રાખવાનું જાડું વસ્ત્ર જાડું સુતરાઉ કોરનું ધોતિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. પ્રાસાદ - મહેલ પુષ્ટ - પાતળું પૃષ્ઠ - પીઠ પ્રસાદ - કૃપા પ્રાસાદ - મહેલ પુષ્ટ - પાતળું પૃષ્ઠ - પીઠ પ્રસાદ - કૃપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. ઈમાન – પ્રામાણિકતા આંગલું – આંગળું આંગલું – ઝભલું ઈનામ – બક્ષિસ ઈમાન – પ્રામાણિકતા આંગલું – આંગળું આંગલું – ઝભલું ઈનામ – બક્ષિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.'ચળીતર' અવળચંડો માણસ ગામનો છેવાડાનો ભાગ ચાળેલું ભૂસું ચરિત્ર અવળચંડો માણસ ગામનો છેવાડાનો ભાગ ચાળેલું ભૂસું ચરિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દભેદ નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો. 'વિ૨જ' સ્વચ્છ વિરાટ છૂટું પાડેલું અતિસુક્ષ્મ સ્વચ્છ વિરાટ છૂટું પાડેલું અતિસુક્ષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP