એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) π અને 22/7 માં___ π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π અને 22/7 બંને સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે. π અને 22/7 બંને સંમેય સંખ્યા છે. π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે. π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી બંધ બાંધી દેવો ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે છે ? એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી એક્ઝામીનર લોકલ ફંડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી એક્ઝામીનર લોકલ ફંડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી શેનું વાઉચિંગ કરવામાં આવે છે ? ઉધાર વ્યવહાર આપેલ તમામ રોકડ ચુકવણી - જાવક રોકડ વસુલાત - આવક ઉધાર વ્યવહાર આપેલ તમામ રોકડ ચુકવણી - જાવક રોકડ વસુલાત - આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને કયા દેશની કિંમતમાં જ ગણવામાં આવે છે ? જર્મની અમેરિકા ફ્રાંસ કેનેડા જર્મની અમેરિકા ફ્રાંસ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP