એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી ડૂબતો માણસ તરણું પકડે બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) મૂલ્યવર્ધિત વેરો, મનોરંજન વેરો, વૈભવી વેરો, લોટરી-જુગાર અને સટ્ટા પરનો વેરો, ઓક્ટ્રોય સિવાયનો પ્રવેશ વેરો (Entry Tax) જેવા વેરાના વિકલ્પે ___ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. આવક વેરો મૂલ્યવર્ધિત વેરો વેચાણ વેરો માલ અને સેવા વેરો આવક વેરો મૂલ્યવર્ધિત વેરો વેચાણ વેરો માલ અને સેવા વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાતના તાપી જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી (સ્પર્શતી) નથી ? નવસારી ડાંગ વલસાડ સુરત નવસારી ડાંગ વલસાડ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પ્રાયોગિક તપાસ ___ માટે ન થવી જોઈએ. વેચાણ-નોંધ રોકડ-મેળ માલ-સ્ટોક પત્રક ખરીદ-નોંધ વેચાણ-નોંધ રોકડ-મેળ માલ-સ્ટોક પત્રક ખરીદ-નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Ten rupees ___ not a big sum. were none are is were none are is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી એક મિડિયા પ્લેયર નથી તે જણાવો. VLC Media Player Word Media Player Windows Media Player Flash Player VLC Media Player Word Media Player Windows Media Player Flash Player ANSWER DOWNLOAD GUJARATI MCQ APP