બાયોલોજી (Biology) DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ? રિબોઝ ડીઓક્સિ રિબ્યુલોઝ ડાયસૅકૅરાઈડ ડીઓક્સિરિબોઝ રિબોઝ ડીઓક્સિ રિબ્યુલોઝ ડાયસૅકૅરાઈડ ડીઓક્સિરિબોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલમાં રહેલી શર્કરા કઈ ? ડાયસેકૅરાઈડ હેક્સોઝ પોલિસૅકૅરાઈડ મોનોસૅકેરાઈડ ડાયસેકૅરાઈડ હેક્સોઝ પોલિસૅકૅરાઈડ મોનોસૅકેરાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ? સ્ટાર્ચ સુક્રોઝ સેલ્યુલોઝ ગ્લાયકોજન સ્ટાર્ચ સુક્રોઝ સેલ્યુલોઝ ગ્લાયકોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લાયકોજન એ શું છે ? વનસ્પતિની કોષદીવાલ વનસ્પતિનો સંગૃહિત ખોરાક પોલિસૅકૅરાઈડ પ્રાણી જ સંગૃહીત ખોરાક વનસ્પતિની કોષદીવાલ વનસ્પતિનો સંગૃહિત ખોરાક પોલિસૅકૅરાઈડ પ્રાણી જ સંગૃહીત ખોરાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લિપિડ માટે ઉત્તમ દ્રાવક સાચું જૂથ કયું ? આલ્કોહોલ, HCL, ઈથર પાણી, ક્લોરોફોર્મ, આલ્કોહોલ આલ્કોહોલ, પાણી, બેન્ઝીન ક્લોરૉફોર્મ, બેન્ઝીન, ઈથર આલ્કોહોલ, HCL, ઈથર પાણી, ક્લોરોફોર્મ, આલ્કોહોલ આલ્કોહોલ, પાણી, બેન્ઝીન ક્લોરૉફોર્મ, બેન્ઝીન, ઈથર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP