બાયોલોજી (Biology) નીચે પૈકી રિડ્યુસિંગ શર્કરા કઈ ? સુક્રોઝ માલ્ટોઝ સેલ્યુલોઝ સ્ટાર્ચ સુક્રોઝ માલ્ટોઝ સેલ્યુલોઝ સ્ટાર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ? લાકડું ફળનો ગર ઘઉં કપાસના તંતુ લાકડું ફળનો ગર ઘઉં કપાસના તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ? માલ્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ ગેલેક્ટોઝ માલ્ટોઝ સુક્રોઝ લેક્ટોઝ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સેલ્યુલેઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ? સ્ટાર્ચ ગ્લાયકોજન ફ્રુક્ટોઝ ગ્લુકોઝ સ્ટાર્ચ ગ્લાયકોજન ફ્રુક્ટોઝ ગ્લુકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજના બનેલા છે તેનું સાચું જૂથ કયું ? C, H, O, N, P, Ca C, H, O, N, Mg, Na C, H, O, N, S, Mg C, H, O, N, P, S C, H, O, N, P, Ca C, H, O, N, Mg, Na C, H, O, N, S, Mg C, H, O, N, P, S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP