બાયોલોજી (Biology)
નીચે પૈકી કયો ઘટક ડાયસેકેરાઈડ નથી ?

ગેલેક્ટોઝ
લેક્ટોઝ
સુક્રોઝ
માલ્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ?

આંતર પ્રજાતીય સંકરણ
આંતરજાતીય સંકરણ
અંતઃજાતીય સંકરણ
બર્હિસંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજનના કયા તબક્કામાં રંગસૂત્ર જાળ જોવા મળે છે ?

પૂર્વાવસ્થા
અંત્યાવસ્થા
ભાજનોત્તરવસ્થા
ભાજનાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કોને ઊભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ?

ઈકથીઓફિશ
સાલામાન્ડર
દેડકો
કાચબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી ક્યું વિધાન સત્ય છે.

સામાન્ય રીતે ફક્ત 80 પ્રકારના સંગસુત્ર છે.
સામાન્ય રીતે ઘણા પ્રોટીન હોય છે.
સામાન્ય રીતે 4 પ્રકારના DNA અણુ છે.
સામાન્ય રીતે ફક્ત 20 ઉત્સેચકો જોવા મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP