બાયોલોજી (Biology) વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ? સૃષ્ટિ કુળ વર્ગ જાતિ સૃષ્ટિ કુળ વર્ગ જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે..... સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વધતી જતી સમાનતાનો સાચો ક્રમ દર્શાવે છે..... ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વધુમાં વધુ લક્ષણોમાં વધુમાં વધુ સામ્ય ધરાવતા અને આંતરપ્રજનન કરી પ્રજનનક્ષમ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓના સજીવસમૂહને શું કહે છે ? કુળ પ્રજાતિ જાતિ ગોત્ર કુળ પ્રજાતિ જાતિ ગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શું કહે છે ? જાતિ ગોત્ર પ્રજાતિ કુળ જાતિ ગોત્ર પ્રજાતિ કુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP