બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવા ગુણ હોવા જોઈએ ? કુતૂહલ દ્રષ્ટિ એકાગ્રતા ધીરજ આપેલ તમામ કુતૂહલ દ્રષ્ટિ એકાગ્રતા ધીરજ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્ષેત્ર-અભ્યાસ માટે જંગલો, પર્વતો, મેદાનો, તૃણપ્રદેશો, ઝરણાં, તળાવ, દરિયા જેવાં સ્થળોને શું કહેવામાં આવે છે ? કુદરતી પરિબળો ખુલ્લી કિતાબ ખુલ્લું નિવસનતંત્ર કુદરતી ખજાનો કુદરતી પરિબળો ખુલ્લી કિતાબ ખુલ્લું નિવસનતંત્ર કુદરતી ખજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાનમાં કેવી વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે ? આપેલ તમામ અપ્રાપ્ય ઔષધીય આકર્ષક આપેલ તમામ અપ્રાપ્ય ઔષધીય આકર્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઓનાં મૃતદેહો, તેના કંકાલ, અશ્મિઓ વગેરેનો સંગ્રહ ક્યાં કરવામાં આવે છે ? એક પણ નહીં આપેલ બંને પ્રાણીસંગ્રહાલય મ્યુઝિયમ એક પણ નહીં આપેલ બંને પ્રાણીસંગ્રહાલય મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ અને પ્રાણી-વર્ગીકરણ માટે કઇ સંસ્થાના નિયમો પાળવા પડે છે ? WCU અને WWF CZN અને IABG ICBN અને ICZN IBCN અને IZCN WCU અને WWF CZN અને IABG ICBN અને ICZN IBCN અને IZCN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP