બાયોલોજી (Biology) મધમાખીની ઉપયોગિતા મધ-ઉત્પાદન અને ડિંભની ઉપયોગિતા મીણ-ઉત્પાદન મધ-ઉત્પાદન ડિંભની ઉપયોગિતા મધ-ઉત્પાદન અને ડિંભની ઉપયોગિતા મીણ-ઉત્પાદન મધ-ઉત્પાદન ડિંભની ઉપયોગિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ કોષમાંથી સજીવ ઉત્પન્ન કરી શકવાની સમતા. કેટેરોઝાયગેપ્સીટી પ્લુરીઓપોટેન્શી ટોટીપોટેન્શી સીરેન્ડીપીટી કેટેરોઝાયગેપ્સીટી પ્લુરીઓપોટેન્શી ટોટીપોટેન્શી સીરેન્ડીપીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) 'કોષની સંપૂર્ણ ક્ષમતા' એટલે, એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ મૂળપ્રેરક ઘટક દૈહિક ગર્ભનું ઉત્પાદન પુનઃસર્જન સમતા એક ભાગમાંથી સંપૂર્ણ છોડનું નિર્માણ મૂળપ્રેરક ઘટક દૈહિક ગર્ભનું ઉત્પાદન પુનઃસર્જન સમતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે ભિન્ન જાતિનાં નર અને માદા વચ્ચે કરવામાં આવતાં સંકરણને શું કહે છે ? અંતઃજાતીય સંકરણ આંતર પ્રજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ બર્હિસંકરણ અંતઃજાતીય સંકરણ આંતર પ્રજાતીય સંકરણ આંતરજાતીય સંકરણ બર્હિસંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ? તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP