બાયોલોજી (Biology) કેલસ સંવર્ધન દરમિયાન થતી ઘટનાઓનો સુસંગત ક્રમ દર્શાવતો વિકલ્પ કર્યો છે ? કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાતંર→ નિવેશ્ય નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કોષવિભાજન → સાયટોકઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ નિવેશ્ય → કેલસ→ કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષવિભાજન → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાતંર→ નિવેશ્ય નિવેશ્ય → કોષવિભાજન → કેલસ → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કોષવિભાજન → સાયટોકઈનીનનું ઉમેરણ → કેલસ → નિવેશ્ય → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતરણ નિવેશ્ય → કેલસ→ કોષવિભાજન → સાયટોકાઈનીનનું ઉમેરણ → કોષોનું વર્ધનશીલ પેશીમાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન દ્વારા વનસ્પતિના કોષો પેશી કે અંગમાં શું વિકસાવી શકાય છે ? સુષુપ્તતા પૂર્ણક્ષમતા સંચિત ખોરાક આંતરજાતીય સંકરણ સુષુપ્તતા પૂર્ણક્ષમતા સંચિત ખોરાક આંતરજાતીય સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ___ એમિનોઍસિડ એ મકાઈની સંકર જાતમાં બમણા પ્રમાણમાં જોવા મળે છે ? ટાયરોસીન ગ્લાયસીન લાયસીન સેરીન ટાયરોસીન ગ્લાયસીન લાયસીન સેરીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન વખતે કેલસની જાળવણી માટેનું માધ્યમ ___ 2-4-D આગારોઝ જેલ અગર અગર જેલ IBA 2-4-D આગારોઝ જેલ અગર અગર જેલ IBA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કૃષિ બાયોટેકનોલોજી સાથે સંકળાયેલી મુખ્ય પદ્ધતિ ? પેશીસંવર્ધન વનસ્પતિ સંવર્ધન DNA પુનઃસંયોજન રૂપાંતરણ પેશીસંવર્ધન વનસ્પતિ સંવર્ધન DNA પુનઃસંયોજન રૂપાંતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP