બાયોલોજી (Biology) એકકોષજન્ય પ્રોટીન માટે કયું વિધાન સત્ય છે ? ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ચરબી અને કાર્બોદિતોથી ભરપૂર નથી. તે લીલ, જીવાણુ, યીસ્ટ અને અન્ય ફુગ દ્વારા ઉત્પન્ન થાય છે. આપેલ પૈકી એક પણ નહીં તે કાર્બોક્સિલેક્શનથી મેળવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કૅલ્શિયમની સાચી અગત્ય કઈ છે ? રુધિર જામી જવાની ક્રિયા માટે સ્નાયુ-સંકોચનની ક્રિયા માટે આપેલ તમામ કોષરસપટલની પ્રવેશશીલતા માટે રુધિર જામી જવાની ક્રિયા માટે સ્નાયુ-સંકોચનની ક્રિયા માટે આપેલ તમામ કોષરસપટલની પ્રવેશશીલતા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા ગ્રીક તત્વચિંતકે પણ સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું ? હકસલી કેરોલસ લિનિયસ બેન્થમ અને હુકર એરિસ્ટોટલ હકસલી કેરોલસ લિનિયસ બેન્થમ અને હુકર એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ? હિમોગ્લોબીન આલ્બ્યુમીન મેલેનીન ઈમ્યુનોગ્લોબ્યુલીન હિમોગ્લોબીન આલ્બ્યુમીન મેલેનીન ઈમ્યુનોગ્લોબ્યુલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હાઇડ્રોજન બંધને કારણે દર્શાવાતી લાક્ષણિકતા કઈ છે ? આપેલ તમામ શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. આપેલ તમામ શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. સખત નલિકાનું નિર્માણ થાય. એમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવમાં કશા જોવા મળે છે ? પેરામિશિયમ ઓપેલિના અમીબા યુગ્લીના પેરામિશિયમ ઓપેલિના અમીબા યુગ્લીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP