બાયોલોજી (Biology) સંગત જોડ શોધો. અલ્પલોમી - સંધિપાદ સૂર્યમુખી - અવાહક પેશીધારી ઝિઆ - એકદળી ઓર્થોપ્ટેરા - પૃષ્ઠવંશી અલ્પલોમી - સંધિપાદ સૂર્યમુખી - અવાહક પેશીધારી ઝિઆ - એકદળી ઓર્થોપ્ટેરા - પૃષ્ઠવંશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ અલગ બતાવો. ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય ભિન્નતા : જાતિના સભ્યો વચ્ચે લક્ષણોનું વૈવિધ્ય જીવાવરણ : પ્રકૃતિના સંયુક્ત જીવસમાજ વર્ગીકૃત શ્રેણી : કક્ષાઓનો સમૂહ અનુકૂલન : પર્યાવરણ સાથે તાદાત્મ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક જ જાતિના સજીવો માટે શું સાચું છે ? એક જ વસવાટમાં વસે.ણ વિભિન્ન વસવાટમાં વસે. એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. આંતરપ્રજનન કરે. એક જ વસવાટમાં વસે.ણ વિભિન્ન વસવાટમાં વસે. એક જ પરિસ્થિતિકીય જીવન પદ્ધતિમાં વસે. આંતરપ્રજનન કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જૈવતંત્રોનો ઉદ્દેશ શું છે ? સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી સજીવોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસીય ઇતિહાસને આધારે કરવું અને દરેક ક્ષેત્રના માપદંડો તેમની વ્યક્તિ વિકાસ પ્રસ્થાપિત કરવો વિસ્તૃત બાહ્યાકાર લક્ષણોને આધારે સજીવોનું વર્ગીકરણ સજીવોની તેમના વર્ગકોમાં ગોઠવણી અને તેમની વચ્ચે સંબંધ સ્થાપિત કરવો. સજીવોની કોષરચનાકીય લાક્ષણિકતાઓને આધારે તેમની ઓળખ અને ગોઠવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જાતિને શું ગણવામાં આવે છે ? વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ વર્ગીકરણનો પાયાનો એકમ વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ વર્ગીકરણનો પાયાનો એકમ વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP