બાયોલોજી (Biology) નીચેનામાંથી નવી જાતિના સર્જન માટે એક સાચી ઘટના કઈ છે ? સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. સજીવો પર્યાવરણનાં પરિબળોને કેન્દ્રમાં રાખી પ્રજનન કરે છે. જ્યારે વૈવિધ્યની માત્રા વધે ત્યારે નવા સજીવ મૂળ પિતૃલક્ષણથી અલગ પડે છે. એક જ જાતિના સજીવો પરસ્પર સમાગમ કરી શકે છે. DNA અણુનું પિતૃથી વારસામાં વહન થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વંદાનું સાચું વર્ગીકરણ છે ? વલયકૃમિ-અલ્પલોમી-બ્લાટીડી-પેરીપ્લેનેટા-અમેરિકાના સંધિપાદ-કીટક-ઓપિસ્થોપોરા-પેરીપ્લેનેટા-રાના-અમેરિકાના સંધિપાદ-કીટક-ઓર્થોપ્ટેરો-બ્લાટીડી-પેરીપ્લેનેટા-અમેરિકાના પૃષ્ઠવંશી-ઉભયજીવી-એન્યુરા-રાનીડી-રાના-ટાઈગ્રીના વલયકૃમિ-અલ્પલોમી-બ્લાટીડી-પેરીપ્લેનેટા-અમેરિકાના સંધિપાદ-કીટક-ઓપિસ્થોપોરા-પેરીપ્લેનેટા-રાના-અમેરિકાના સંધિપાદ-કીટક-ઓર્થોપ્ટેરો-બ્લાટીડી-પેરીપ્લેનેટા-અમેરિકાના પૃષ્ઠવંશી-ઉભયજીવી-એન્યુરા-રાનીડી-રાના-ટાઈગ્રીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત વિધાન કયું છે ? શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ શ્રેણી : ગોત્રોના સમૂહની શ્રેણી રચાય વર્ગ : શ્રેણીઓના સમૂહથી વર્ગ રચાય ગોત્ર : પારસ્પરિક સંબંધ ધરાવતા કુળ દ્વારા રચાય કુળ : ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓનો સમૂહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અસંગત જોડ અલગ કરો. જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં જાતિનું નામ : પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં વર્ગીકરણ : સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ-વહેંચણી વર્ગીકરણ વિજ્ઞાન : સજીવોની પદ્ધતિયુક્ત ગોઠવણી વૈજ્ઞાનિક નામ : જાતિનાં નામ પછી ટૂંકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ અલગ કરો. રાના - ઓર્થોપ્ટેરા મેગાસ્કોલેસીડી - એન્યુરા હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી પેરીપ્લેનેટા - બ્લાટીડી રાના - ઓર્થોપ્ટેરા મેગાસ્કોલેસીડી - એન્યુરા હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી પેરીપ્લેનેટા - બ્લાટીડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP