બાયોલોજી (Biology) સંગત જોડ અલગ કરો. મેગાસ્કોલેસીડી - એન્યુરા પેરીપ્લેનેટા - બ્લાટીડી રાના - ઓર્થોપ્ટેરા હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી મેગાસ્કોલેસીડી - એન્યુરા પેરીપ્લેનેટા - બ્લાટીડી રાના - ઓર્થોપ્ટેરા હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનું ચતુર્થ બંધારણ રચવા કયા બંધ જરૂરી છે ? એસ્ટર બંધ ડાયસલ્ફાઈડ બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ એસ્ટર બંધ ડાયસલ્ફાઈડ બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ? પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં જોવા મળે છે? આંતરાવસ્થા અંત્યાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા આંતરાવસ્થા અંત્યાવસ્થા ભાજનાવસ્થા ભાજનોત્તરાવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ સ્થળ જ જીવન પસાર કરતાં પૃષ્ઠવંશી પ્રાણી-વર્ગ કયો છે ? સરીસૃપ સસ્તન ઊભયજીવી વિહંગ સરીસૃપ સસ્તન ઊભયજીવી વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચે પૈકી કઈ પ્રક્રિયા જરૂરી છે ? કોષની જીર્ણતા કોષના જથ્થામાં વધારો જનીન દ્રવ્યનું પ્રસ્થાપન થવું. કોષનું વિભાજન થવું. કોષની જીર્ણતા કોષના જથ્થામાં વધારો જનીન દ્રવ્યનું પ્રસ્થાપન થવું. કોષનું વિભાજન થવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP