બાયોલોજી (Biology) એસ્ટરેસી કુળમાં કયા સજીવનો સમાવેશ થાય છે ? વંદો સૂર્યમુખી અળસિયું દેડકો વંદો સૂર્યમુખી અળસિયું દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્લુમીફલોરી શ્રેણી કયા સજીવની છે ? મકાઈ અળસિયું વંદો સૂર્યમુખી મકાઈ અળસિયું વંદો સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ? સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે. બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય. એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન વર્ગીકરણ સાથે અસંગત છે ? તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. તેમાં કોઈ પણ સજીવને વર્ગીકૃત કરવાની સગવડભરેલી વર્ગ-વ્યવસ્થા હોય છે. તે કેટલાક સરવાળાથી નિરીક્ષણ કરી શકાય તેવાં લક્ષણો પર આધારિત હોય છે. પ્રથમ કક્ષાએ સજીવોની ચોક્કસ અર્થકારક જૂથ - વહેંચણી કરવામાં આવે છે. તમામ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP