બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે ?

કણાભસૂત્ર
હરિતકણ
આપેલ તમામ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ દ્વિગર્ભસ્તરીય પ્રાણી-સમુદાય કયો છે ?

સંધિપાદ
કોષ્ઠાંત્રિ
નુપૂરક
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીજગતમાં કૂટદેહકોષ્ઠીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

પૃથુકૃમિ
મૃદુકાય
સંધિપાદ
સૂત્રકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP