બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચેપી જીવાણુ સામે રક્ષણ આપતા મહાઅણુ કયા છે ? પ્રોટીન ઉત્સેચક ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત પ્રોટીન ઉત્સેચક ન્યુક્લિઈક ઍસિડ કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ? મુંબઈ જોધપુર અને કોલકાતા જોધપુર કોલકાતા મુંબઈ જોધપુર અને કોલકાતા જોધપુર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાઈકેનની શોધ કોણે કરી ? આઈકલર તલસાણે શિવરામ કશ્યપ પ્રૉફેસર આયંગર આઈકલર તલસાણે શિવરામ કશ્યપ પ્રૉફેસર આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશાની ગોઠવણી કેવા પ્રકારની છે ? 9 + 0 2 + 9 0 + 9 9 + 2 9 + 0 2 + 9 0 + 9 9 + 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિમાં લિંગીજનન માટે જવાબદાર અવસ્થા કઈ છે ? વાનસ્પતિક જન્યુજનક આમાંથી કોઈ નહીં બીજાણુજનક વાનસ્પતિક જન્યુજનક આમાંથી કોઈ નહીં બીજાણુજનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP