બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ વનસ્પતિ સંગ્રહાલયથી નીચેની કઈ બાબતે જુદો પડે છે ?

સંશોધનથી
વર્ગીકરણથી
પુસ્તકાલયથી
વનસ્પતિના સંગ્રહની બાબતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું એક અસંગત છે ?

પેશીસંવર્ધન અને ક્લોનિંગ
ગ્લાસ હાઉસ અને કન્ઝર્વેટરી
ફલોદ્યાન અને લૅન્ડસ્કેપ ગાર્ડનિંગ
સંરક્ષણ અને સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું સ્થળ વિદ્યાર્થીઓને વર્ગીકરણ સંશોધન કરવા માટે સુવિધા પૂરી પાડે છે ?

વનસ્પતિ સંગ્રહાલય
જનીન બેંક
મ્યુઝિયમ
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લેન્ડસ્કેપ ગાર્ડનિંગની સમજ કોના સભ્યો દ્વારા પૂરી પાડી શકાય ?

વનસ્પતિ ઉદ્યાનના
પુસ્તકાલયના
વનસ્પતિ સંગ્રહાલયના
જનીન બેંકના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP