બાયોલોજી (Biology) નીચેનામાંથી કોણ કંકાલ ગૅલેરી ધરાવે છે ? પ્રાણી મ્યુઝિયમ વનસ્પતિ મ્યુઝિયમ વનસ્પતિબાગ પ્રાણી બાગ પ્રાણી મ્યુઝિયમ વનસ્પતિ મ્યુઝિયમ વનસ્પતિબાગ પ્રાણી બાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ? ભૌગોલિક વિતરણ નામકરણ વર્ગીકરણ ઓળખવિધિ ભૌગોલિક વિતરણ નામકરણ વર્ગીકરણ ઓળખવિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) તેમાં ફર્નરી, કન્ઝર્વેટરી, કુત્રિમ જળાશય અને આર્કિડિયમ વિકસાવાય છે ? પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ? ઓળખવિધિ ભૌગોલિક વિતરણ વર્ગીકરણ નામકરણ ઓળખવિધિ ભૌગોલિક વિતરણ વર્ગીકરણ નામકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાઓને વનસ્પતિ સંગ્રહાલયમાં સ્ટીલના ખાવાવાળા કે લાકડાના કબાટમાં રાખતાં પહેલાં શું કરવામાં આવે છે ? નમૂનાને દબાવવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. નમૂનાને દબાવવામાં આવે છે. નમૂનાને સૂકવવામાં આવે છે. નિશ્ચિત કદના પૂંઠા ઉપર ચોટાડવામાં આવે છે. નમુનાને દાબી અને સુકવીને નિશ્ચિત કદના પૂંઠા પર ચોંટાડવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP