બાયોલોજી (Biology) નીચેનામાંથી એક જોડકું અયોગ્ય છે : સંકરણ - પેશીસંવર્ધન જર્મપ્લાઝમ બેંક - જમીન લોકસેવા - ફ્લોદ્યાન કલાત્મક આકર્ષણ - મહાકાયવડ સંકરણ - પેશીસંવર્ધન જર્મપ્લાઝમ બેંક - જમીન લોકસેવા - ફ્લોદ્યાન કલાત્મક આકર્ષણ - મહાકાયવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અસત્ય જોડકું શોધો : ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક હિમાલયન ઉદ્યાન - ગંગટોક ઝૂલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા - કોલકાતા રાષ્ટ્રીય ઉદ્યાન - ન્યુ દિલ્હી એરીગનાર અન્ના ઉદ્યાન - કર્ણાટક હિમાલયન ઉદ્યાન - ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી એક જૂથ અસત્ય છે : સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ સેન્ટ્રલ નેશનલ હર્બેરીયમ - કોલકાતા લૉઈડ બોટાનિકલ ગાર્ડન - દાર્જિલિંગ ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન - દેહરાદૂન નેશનલ બોટાનિકલ ગાર્ડન - લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી પ્રાણીઉદ્યાન માટે અસંગત છે : નિશાચરઘર પક્ષીઘર સાપઘર ગ્લાસહાઉસ નિશાચરઘર પક્ષીઘર સાપઘર ગ્લાસહાઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના વાક્યમાંથી એક હર્બેરીયમ પત્ર માટે સત્ય નથી : ફ્યુમિગેશનથી પરિક્ષણ થાય. વિષાક્તન પ્રક્રિયા કરાવાય. કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય. નમૂનાનું આરોપણ થાય. ફ્યુમિગેશનથી પરિક્ષણ થાય. વિષાક્તન પ્રક્રિયા કરાવાય. કબાટમાં યોગ્ય સ્થાને યોગ્ય ક્રમમાં મુકાય. નમૂનાનું આરોપણ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP