બાયોલોજી (Biology) નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી : વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે. તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય. આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે. વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી : સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય. પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય. પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય. સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિશ્વનો સુપ્રસિદ્ધ વનસ્પતિ ઉદ્યાન રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા રોયલ બોટાનિકલ ગાર્ડન, ક્યુ, ઇંગ્લેન્ડ ન્યૂયોર્ક બોટાનિકલ ગાર્ડન, યુ.એસ.એ. લૉઈડ બોટનિકલ ગાર્ડન, દાર્જિલિંગ રોયલ બોટાનિકલ ગાર્ડન,સિડની, ઑસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે : ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોઈ પણ વિસ્તારની જૈવવૈવિધ્યની જાળવણી માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે ? પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા પેશીસંવર્ધન પદ્ધતિ દ્વારા આરક્ષિત જૈવવારણના નિર્માણ દ્વારા વનસ્પતિ ઉદ્યાનના સર્જન દ્વારા બીજ બેંકના વિકાસ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP