બાયોલોજી (Biology) વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ અને અભ્યાસ માટેના સ્થાનને શું કહે છે ? વાસ્ક્યુલમ આરબોરિયમ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) મ્યુઝિયમ વાસ્ક્યુલમ આરબોરિયમ વનસ્પતિ સંગ્રહાલય (હર્બેરીયમ) મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌથી મોટા વનસ્પતિ સંગ્રહાલય પૈકીનું એક... બર્લિન જીનીવા ક્યુ સ્વીડન બર્લિન જીનીવા ક્યુ સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના શુષ્ક નમૂનાઓનો સંગ્રહ જે સ્થળે કરવામાં આવતો હોય તે સ્થળને શું કહે છે ? આપેલ તમામ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય આરબોરિયમ આપેલ તમામ વનસ્પતિ ઉદ્યાન વનસ્પતિ સંગ્રહાલય આરબોરિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન અને પ્રાણીઉદ્યાન એટલે... સ્થાનિક વનસ્પતિ અને સ્થાનિક પ્રાણીઓનો સંગ્રહ સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ સ્થાનિક જીવંત જાતિઓનો સંગ્રહ વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ સ્થાનિક વનસ્પતિ અને સ્થાનિક પ્રાણીઓનો સંગ્રહ સ્થાનિક અને વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ સ્થાનિક જીવંત જાતિઓનો સંગ્રહ વિદેશી જીવંત જાતિઓનો સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જર્મપ્લાઝમ બૅન્કનું નીચેનામાંથી કયું કાર્યક્ષેત્ર ગણાવી શકાય ? બીજનિધિનો વિકાસ નવી જાતિઓનું સર્જન આપેલ તમામ હાર્બેરીયમ સીડસ વિકસાવવી બીજનિધિનો વિકાસ નવી જાતિઓનું સર્જન આપેલ તમામ હાર્બેરીયમ સીડસ વિકસાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP