બાયોલોજી (Biology) વ્હીટેકરે આદિકોષકેન્દ્રીય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ? ફૂગ વનસ્પતિ સૃષ્ટિ પ્રોટીસ્ટા મોનેરા ફૂગ વનસ્પતિ સૃષ્ટિ પ્રોટીસ્ટા મોનેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો ? લિનિયસ શિવરામ કશ્યપ આઈગર તલસાણે લિનિયસ શિવરામ કશ્યપ આઈગર તલસાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લીલી લીલ શું ધરાવે છે ? આપેલ તમામ કલોરોફિલ કેરોટીનોઈડ ઝેન્થોફિલ આપેલ તમામ કલોરોફિલ કેરોટીનોઈડ ઝેન્થોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેલિસીફલોરીનું ઉદાહરણ કયું છે ? જાસુદ લીંબુ મકાઈ ગુલાબ જાસુદ લીંબુ મકાઈ ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શેના પર છે ? મેરુદંડી અને ખંડન આપેલ તમામ સ્તરીય આયોજન અને સમમિતિ ગર્ભસ્તરો અને દેહકોષ્ઠ મેરુદંડી અને ખંડન આપેલ તમામ સ્તરીય આયોજન અને સમમિતિ ગર્ભસ્તરો અને દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP