બાયોલોજી (Biology) ખોરાક તરીકે કઈ ફૂગ વપરાય છે ? પેનિસિલિયમ એગેરીક્સ મ્યુકર રાઈઝોપસ પેનિસિલિયમ એગેરીક્સ મ્યુકર રાઈઝોપસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ? ચલિત નરજન્યુ પુંજન્યુધાની વાહકપેશી અચલ જન્યુ ચલિત નરજન્યુ પુંજન્યુધાની વાહકપેશી અચલ જન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી વનસ્પતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ? બીજાણુ ઉત્પન્ન કરવા મૂળનો અભાવ એકાંતરજનન વાહકપેશી ગેરહાજર બીજાણુ ઉત્પન્ન કરવા મૂળનો અભાવ એકાંતરજનન વાહકપેશી ગેરહાજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્પાયરોગાયરાનું જીવન ચક્ર કયા પ્રકારનું છે ? દ્વિવિધ એક પણ નહીં એક-દ્વિવિધ એકવિધ દ્વિવિધ એક પણ નહીં એક-દ્વિવિધ એકવિધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બીજીધારી પરંતુ ફળવિહીન વનસ્પતિ કઈ છે ? મકાઈ સેલાજીનેલા સૂર્યમુખી ઓરોકેરીયા મકાઈ સેલાજીનેલા સૂર્યમુખી ઓરોકેરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP