બાયોલોજી (Biology) એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ? દ્વિઅંગી આપેલ તમામ ત્રિઅંગી એક્ટોકાર્પસ દ્વિઅંગી આપેલ તમામ ત્રિઅંગી એક્ટોકાર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અંડક ખુલ્લા અને ઊર્ધ્વમુખી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ? સૂર્યમુખી રામબાણ મકાઈ પાઈનસ સૂર્યમુખી રામબાણ મકાઈ પાઈનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? યોજી પરાગવાહિની પરાગાસન બીજાશય યોજી પરાગવાહિની પરાગાસન બીજાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાક્ષણિક પુષ્પમાં આવશ્યક ચક્રો કેટલાં હોય છે ? ત્રણ એક બે ચાર ત્રણ એક બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિઅંગી અને ત્રિઅંગીના નરજન્યુઓનું માદાજન્યુ તરફ પ્રચલનને શું કહે છે ? પ્રકાશાનુવર્તન જલાનુવર્તન પ્રકાશાનુચલન રસાયણાનુચલન પ્રકાશાનુવર્તન જલાનુવર્તન પ્રકાશાનુચલન રસાયણાનુચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP