બાયોલોજી (Biology) હિબિસ્કસ રોઝા સાઈનેન્સિસ કોનું વૈજ્ઞાનિક નામ છે ? ગુલાબ જાસૂદ લીંબુ સૂર્યમુખી ગુલાબ જાસૂદ લીંબુ સૂર્યમુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વિવિધ વનસ્પતિ સમૂહો તેમનું એકાંતરજનન કેટલા નમૂનામાં દર્શાવે છે ? ચાર ત્રણ બે એક ચાર ત્રણ બે એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? વોલ્વોક્સ એકટોકાર્પસ નોસ્ટોક ફ્યુસ વોલ્વોક્સ એકટોકાર્પસ નોસ્ટોક ફ્યુસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? અનાવૃત બીજધારી આવૃત બીજધારી ફ્યુક્સ લીલ આપેલ તમામ અનાવૃત બીજધારી આવૃત બીજધારી ફ્યુક્સ લીલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ? દ્વિવિધ ત્રિવિધ એક-દ્વિવિધ એકવિધ દ્વિવિધ ત્રિવિધ એક-દ્વિવિધ એકવિધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP