બાયોલોજી (Biology) સ્ત્રીકેસરમાં શેનો સમાવેશ થતો નથી ? પરાગવાહિની બીજાશય પરાગાસન યોજી પરાગવાહિની બીજાશય પરાગાસન યોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ? અચલ જન્યુ પુંજન્યુધાની વાહકપેશી ચલિત નરજન્યુ અચલ જન્યુ પુંજન્યુધાની વાહકપેશી ચલિત નરજન્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્ર સાથે કયું વાક્ય અસંગત છે ? ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ (ETS) માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. કણાભસૂત્રનું બાહ્યપટલ એ ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ જનીન કોષ રંગસૂત્ર ન્યુક્લિઈક ઍસિડ જનીન કોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ - I મુખ્ય કેટલા તબક્કામાં વિભાજીત છે ? 9 2 4 8 9 2 4 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ? ક્રોમેટોગ્રાફી પેપર બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર ક્રોમેટોગ્રાફી પેપર બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP