બાયોલોજી (Biology) એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ? ત્રિઅંગી આપેલ તમામ દ્વિઅંગી એક્ટોકાર્પસ ત્રિઅંગી આપેલ તમામ દ્વિઅંગી એક્ટોકાર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વુલ્ફિયા ગ્લોબોઝા કેટલા મિમી કદ દર્શાવે છે ? 5-10 મિમી 2-5 મિમી 3-4 મિમી 1-2 મિમી 5-10 મિમી 2-5 મિમી 3-4 મિમી 1-2 મિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે, પાણીની વધુ ઘનતા પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની ઊંચી સંલગ્નતા પાણીની વધુ ઘનતા પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની ઊંચી સંલગ્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું હોય છે ? પ્રાણીકોષ નીલહરિતલીલ વનસ્પતિકોષ આપેલ તમામ પ્રાણીકોષ નીલહરિતલીલ વનસ્પતિકોષ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભાજનોત્તરાવસ્થા દરમિયાન થતી ઘટના કઈ છે ? રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. રંગસૂત્ર વિષુવવૃત્તીય તલ રચે છે. રંગસૂત્ર રંગસૂત્ર દ્રવ્યમાં ફેરવાય. સેન્ટ્રોમિયર વિભાજિત થઈ રંગસૂત્રિકા છૂટી પડી વિરુદ્ધ ધ્રુવ પર ગોઠવાય. રંગસૂત્ર સમગ્ર કોષ વિસ્તારમાં પથરાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ? અક્ષીય સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ અરીય સમમિતિ અસમમિતિ અક્ષીય સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ અરીય સમમિતિ અસમમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP