બાયોલોજી (Biology) અંડક ખુલ્લા અને ઊર્ધ્વમુખી કઈ વનસ્પતિમાં જોવા મળે છે ? સૂર્યમુખી મકાઈ રામબાણ પાઈનસ સૂર્યમુખી મકાઈ રામબાણ પાઈનસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેના વાક્યોમાંથી વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી. વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ વનસ્પતિ - નમૂનાનો સંગ્રહ અને જાળવણી ઔષધીય, આકર્ષક, અપ્રાપ્ય, વનસ્પતિનો ઉછેર વનસ્પતિના ગ્રંથોનો સંગ્રહ વનસ્પતિના રેખાચિત્ર, સ્લાઈડ, નકશાનો સંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેકિટીન તબક્કા દરમિયાન___ વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય. રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે. આપેલ તમામ પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય. વ્યતીકરણથી જનીનોની અદલાબદલી થાય. રંગસૂત્રની રંગસૂત્રિકાઓ એકબીજાની ફરતે વીંટળાયેલી હોય છે. આપેલ તમામ પુનઃ સંયોજીત ગંઠીકા દૃશ્યમાન થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ? આપેલ તમામ રચના અને જીવનશૈલી એક પણ નહીં આકાર અને કદ આપેલ તમામ રચના અને જીવનશૈલી એક પણ નહીં આકાર અને કદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રોટીનનું દ્વિતીય બંધારણ જેની ગેરહાજરીમાં શક્ય નથી તે... S - S બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોજન બંધ S - S બંધ આયનિક બંધ પેપ્ટાઈડ બંધ હાઈડ્રોજન બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) લાયસોઝોમની ઉત્પત્તિ ક્યાંથી થાય છે ? અંતઃકોષરસજાળ રિબોઝોમ કણાભસૂત્ર ગોલ્ગીકાય અંતઃકોષરસજાળ રિબોઝોમ કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP