બાયોલોજી (Biology) ખોરાક તરીકે કઈ ફૂગ વપરાય છે ? મ્યુકર એગેરીક્સ રાઈઝોપસ પેનિસિલિયમ મ્યુકર એગેરીક્સ રાઈઝોપસ પેનિસિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અર્ધીકરણ કોષવિભાજન એટલે___ કોષની સંખ્યા અડધી થવી. આપેલ તમામ કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. કોષના કદ અડધા થવા. કોષની સંખ્યા અડધી થવી. આપેલ તમામ કોષવિભાજન સમયે રંગસૂત્રની સંખ્યા અડધી થવી. કોષના કદ અડધા થવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જળોમાં શ્વસનરંજક હિમોગ્લોબીન ક્યાં આવેલું હોય છે ? ત્રાકકણ શ્વેતકણ રુધિરરસ રક્તકણ ત્રાકકણ શ્વેતકણ રુધિરરસ રક્તકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકકોષી લીલનું ઉદાહરણ નીચેનામાંથી કઈ લીલ છે ? નોસ્ટોક સ્પાયરોગાયરા ક્લેમિડોમોનાસ ઓસીલેટોરિયા નોસ્ટોક સ્પાયરોગાયરા ક્લેમિડોમોનાસ ઓસીલેટોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કોણ પેપ્ટાઈડ બંધનો નિર્દેશ કરે છે ? - C - O - O - C - CO - NH C = O - H O - C - H - C - O - O - C - CO - NH C = O - H O - C - H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ? કેરેટીન મેલેનીન કેસીન માયોસીન કેરેટીન મેલેનીન કેસીન માયોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP