બાયોલોજી (Biology) દ્વિઅંગી શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો ? શિવરામ કશ્યપ લિનિયસ તલસાણે આઈગર શિવરામ કશ્યપ લિનિયસ તલસાણે આઈગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ન્યુક્લિઓ પ્રોટીન એટલે, ન્યુક્લિઓટાઈડ + પ્રોટીન t - RNA + પ્રોટીન r - RNA + પ્રોટીન r - RNA + ન્યુક્લિઈક ઍસિડ ન્યુક્લિઓટાઈડ + પ્રોટીન t - RNA + પ્રોટીન r - RNA + પ્રોટીન r - RNA + ન્યુક્લિઈક ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન DNA સાથે અસંગત છે ? તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે. તે અનુકૂલનનો એકમ છે. પિતૃ દ્વારા પેદા થયેલ સજીવમાં વારસામાં ઉમેરે છે. તે ન્યુક્લિઈક ઍસિડનો બનેલો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જે ભિન્નતાઓ પર્યાવરણના ઉપયોગ માટે કાર્યક્ષમ હોય તે ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય છે ? સફળ અનુકૂલિત જાગ્રત પ્રભાવી સફળ અનુકૂલિત જાગ્રત પ્રભાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષરસપટલનું ફ્લુઇડ - મોઝેઇક મોડલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ? સિંગર અને નિકોલ્સન રોબર્ટ બ્રાઉન રોબર્ટ્સન રોબર્ટ હૂક સિંગર અને નિકોલ્સન રોબર્ટ બ્રાઉન રોબર્ટ્સન રોબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવન શરીરમાં અવ્યવસ્થાનું પ્રમાણ વધતાં એન્ટ્રોપી મહત્તમ થાય ત્યારે કઈ ઘટના બને છે ? અનુકૂલન પ્રજનન મૃત્યુ ભિન્નતા અનુકૂલન પ્રજનન મૃત્યુ ભિન્નતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP