બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? ઉભયજીવી આપેલ તમામ સસ્તન મત્સ્ય ઉભયજીવી આપેલ તમામ સસ્તન મત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ? દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ કૂટ દેહકોષ્ઠ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ કૂટ દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીસૃષ્ટિનો પ્રથમ સમુદાય કયો છે ? પ્રજીવ સસ્તન નુપૂરક સંધિપાદ પ્રજીવ સસ્તન નુપૂરક સંધિપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક કે વધુ કોષકેન્દ્ર ધરાવતાં પ્રાણીઓ ક્યાં છે ? આપેલ તમામ ઓપેલીના યુગ્લીના અમીબા આપેલ તમામ ઓપેલીના યુગ્લીના અમીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રજીવ સમુદાયમાં અલિંગીપ્રજનન કઈ પદ્ધતિથી થાય છે ? દ્વિભાજન કલિકાસર્જન બહુભાજન આપેલ તમામ દ્વિભાજન કલિકાસર્જન બહુભાજન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP