બાયોલોજી (Biology) ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ? કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ દેહકોષ્ઠ કૂટ દેહકોષ્ઠ અદેહકોષ્ઠ મેરુદંડ દેહકોષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ? લાકડું ઘઉં ફળનો ગર કપાસના તંતુ લાકડું ઘઉં ફળનો ગર કપાસના તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયામાં પ્રચલન અંગ તરીકે કઈ રચના આવેલ હોય છે ? કશા અભિચરણપાદ પક્ષ્મ વ્રજકેશો કશા અભિચરણપાદ પક્ષ્મ વ્રજકેશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ? એકટોકાર્પસ વોલ્વોક્સ ફ્યુસ નોસ્ટોક એકટોકાર્પસ વોલ્વોક્સ ફ્યુસ નોસ્ટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષચક્રના M તબક્કા દરમિયાન નીચે આવેલ કઈ રચના કોષકેન્દ્રપટલના નિર્માણ સાથે સંકળાયેલા છે ? સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને કોષકેન્દ્રપટલનું નિર્માણ સંકોચનશીલ વલય નિર્માણ પામે અને રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય રંગસૂત્રોમાંથી પ્રત્યાકન થાય અને કોષકેન્દ્રપટલનું નિર્માણ રંગસૂત્રોમાંથી ઘટ્ટતા ઓછી થવાથી કોષકેન્દ્રપટલનું નિર્માણ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: ભાજનાન્તિમા અવસ્થા દરમ્યાન રંગસૂત્ર પ્રત્યાંકન દ્વારા કોષકેન્દ્રપટલ નિર્માત્ર પામે.)
બાયોલોજી (Biology) શીત રુધિર ધરાવતા પ્રાણી-વર્ગ કયા છે ? વિહંગ ઊભયજીવી સરીસૃપ અને ઊભયજીવી સરીસૃપ વિહંગ ઊભયજીવી સરીસૃપ અને ઊભયજીવી સરીસૃપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP