બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
ઉભયજીવી
સસ્તન
મત્સ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક જાતિના શ્રેષ્ઠ નરનું બીજી જાતિની શ્રેષ્ઠ માતા વચ્ચેનું પ્રજનન

બાહ્ય ક્સોટી સંકરણ
આંતરજાતીય સંકરણ
બાહ્ય સંકરણ
અંતઃસંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એકકોષીય રચના ધરાવતી ફૂગ કઈ છે ?

મશરૂમ
બ્રેડ મૉલ્ડ
યીસ્ટ
સ્લાઈમ મૉલ્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સમભાજન દરમિયાન અંતઃ કોષરસજાળ અને કોષકેન્દ્રિકાના અદૃશ્ય થવાની શરૂઆત ક્યારે થાય છે ?

પૂર્વ ભાજનાવસ્થા
પશ્ચ ભાજનાવસ્થા
પૂર્વ પૂર્વાવસ્થા
પશ્ચ પૂર્વાવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી એક વનસ્પતિ સંગ્રહાલય માટે સત્ય નથી :

વર્ગીકરણ સંશોધન માટે સુવિધા પૂરી પાડે.
તેના દ્વારા બીજનિધિ ઊભા કરી શકાય.
આધુનિક વર્ગીકરણ તૈયાર કરવાની ચાવી પૂરી પાડે.
વનસ્પતિના નમૂનાની ઓળખવિધિ પૂરી પાડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP